Tag Archives: રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ વચ્ચે થઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી

રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ વચ્ચે થઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી

રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ વચ્ચે થઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, ગેહલોત કેમ્પના બળવાને ડામવાની મોટી જવાબદારી બીજી તરફ ગહેલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે સોમવારે રાજસ્થાનના AICC પ્રભારી માકન પર ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ગરમાગરમી ચાલી રહી છે. અશોક ગેહલોતની નજીકના ઘણા ધારાસભ્યોએ ખુલ્લેઆમ બળવો કરી દીધો છે. આ … Read more