Madhyan Bhojan Yojna 2022
Madhyan Bhojan Yojna નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીએ એક સરસ મજાની સરકારી ભોજનબીલ યોજના વિશે. તો હેલ્લો મિત્રો આ એક મઘ્યન ભોજન યોજના છે.
આજે આપણે વાત કરીએ મઘ્યન ભોજન સહાય યોજના વિશે તો મિત્રો આ અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી છે અને અલગ-અલગ જિલ્લા પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે.
હેલ્લો મિત્રો હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ક્યા ક્યા તાલુકા અને જિલ્લામાં આ યોજનામાં પોસ્ટ બહાર પાડવામાં આવી છે.
માધ્યન ભોજન સહાય યોજનામાં જિલ્લા પોજેક્ટ દ્રારા કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતી અનુભવ ધરાવતા ઉમેદવારોએ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
આ યોજનામાં અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત, અનુભવ, શરતો તેમજ કામગીરીની વિગતો નાયબ કલેકટર, માધ્યન ભોજન યોજના કલેકર કચેરી,first ફ્લોર, રૂમ નં.110, જિલ્લા સેવા સદન – 1 , એરપોર્ટ સામે, પહેલો માળ પરથી મેળવી શકાશે.
હેલ્લો મિત્રો અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુક નો પ્રકાર અને મહેનતાણા અંગે ની સૂચનાઓ/માર્ગદર્શિકા વાચી લેવી.
આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં , સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસ એ. ડી/સ્પીડ પોસ્ટ થી મોકલવાની રહેશે . અને જો નિયત સમયબાદ અરજીઓ મળેલી હસે તો અરજીઓ માન્ય ગણાશે નહીં.
આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવાર તેમની અરજી અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના, ફોટોગ્રાફ સાથે મોકલવાનો રહેશે. અને તમારે બધાએ તેને સત્તાવાર સૂચનામાં આપેલા સરનામા પર મોકલવાનું રહેશે. જેનો આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે.
પોસ્ટ :
- પ્રોજેક્ટ ક્રોડીનટર
- સુપરવાઈઝર
- ટોટલ પોસ્ટ : 04
- જોબ સ્થળ પોરબંદર, ગુજરાત
ઉંમર :
ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ મા વધુ 35 વર્ષ ની હોવી જોઈએ
સેલરી :
પ્રોજેક્ટ ક્રોડીનટર રૂ.10,000/-
સુપરવાઈઝર રૂ. 15000/-
ફોર્મ મિત્રો ઓફલાઈન ભરવાનું રહેશે.
એપ્લિકેશન ફી ભરવાની રહેશે નહીં