RRB Recruitment 2022 Latest Railway Job 2972+ Vacancie – Apply Onlines

RRB Recruitment 2022 Latest Railway Job

હેલ્લો મિત્રો એક સરસ મજાની RRB Recruitment 2022 Latest Railway job (રેલવે ભરતી બોર્ડ) દ્વારા ભરતી કરવામાં આવી છે અને જે પોસ્ટ એપ્રેન્ટિસ દ્રારા જાહેરાત કરવામા આવી છે.

આ ભરતીમાં બધા વિધાર્થી મિત્રો પોતાની લાયકાત ધરાવતા હોય તે મુજબ અરજી કરી શકે છે અને જે મિત્રો 8 + 10…. પાસ છે તેમના માટે પણ સુવર્ણ તક છે અને અલગ-અલગ જગ્યા પ્રમાણે ભરતી ની જાહેરાત કરવામા આવી છે અને આ ભરતી ના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

RRB Recruitment 2022 Latest Railway Job

 

RRB Recruitment 2022 Latest Railway Job

  • ફોર્મ શરૂ તા : 11/04/2022
  • છેલ્લી તા    : 15/05/2022
  • કુલ જગ્યા   : 2972
  • લાયકાત     : 8 & 10 પાસ + ITI

Official Notification   Click here

 

હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ-કઈ જગ્યા પર ભરતી ની જાહેરાત કરવામા આવી છે

🔰 ફિટર
🔰 વેલ્ડર
🔰 મેક (MV)
🔰 મેક (Dsl)
🔰 મશીનિસ્ટ
🔰 કાર્પેન્ટર
🔰 પેન્ટર
🔰 લાઈનમેન (જનરલ)
🔰 વાઈરમેન
🔰 Ref.& AC Mech
🔰 ઈલેક્ટ્રીશિયન
🔰 મિકેનિક મશીન ટ્રલ
🔰 ટ્રનર

ONLINE TEST OFFICIAL WEBSITE  :  MARUOJASUPDATE

 

 

2 thoughts on “RRB Recruitment 2022 Latest Railway Job 2972+ Vacancie – Apply Onlines”

Leave a Comment