Gujarat Post Office Recruitment 2022 – Apply Online
નમસ્કાર વિધાર્થી મિત્રો એક સરસ મજાની ગુજરત પોસ્ટ ઓફિસમાં ભરતી ની જાહેરાત કરવામા આવી છે તે ધોરણ-10 પાસ ઉપર ભરતી છે એટલે કે જે વિદ્યાર્થી મીત્રો 10 પાસ છે તેમના માટે આ સુવર્ણ તક છે અને આ પરિક્ષા વગર સીધી ભરતી છે
પોસ્ટલ જીવન વીમાના એજન્ટ બનવાની તક
અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામ માટે ડાયરેક્ટ એજન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તો મિત્રો જણાવવાનું કે આ ભરતી ની અંદર કોઈ પણ પરિક્ષા રહેશે નહિ એટલે કે ડાયરેક્ટ નિમણુક કરવામાં આવશે.
પૂર્વ વીમા એજન્ટ, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના કાર્યકરો, એક્સ સર્વિસમેન, ગ્રામ પ્રધાન, ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો વોક ઈન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.
શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારે ઓછામાં ઓછું એસ.એસ.સી. પાસ કર્યું હોવું જોઈએ.
વય મર્યાદા :
- ઉમેદવારની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ .
સેલરી :
પસંદગી પામનારા તમામ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના માધ્યમથી કરાશે.
આ રીતે અરજી કરો
લાયકાત ધરાવતા ઉમેદવારે 8 માર્ચે પ્રવર અધિક્ષક ડાકઘર , અમદાવાદ સિટી ડિવિઝન, આશ્રમ રોડ ખાતે સવારે 11 કલાકે અરજી અસલ પુરાવા, બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉંમરનો દાખલો, શૈક્ષણિક લાયકાત, વીમા ક્ષેત્રે અનુભવના પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવું.
Post office job
Job vacancy
panchalpriya619@gmail.com